લોગીન કઇ રીતે થવુ?

Tip!

જો તમે તમારા GMail એકાઉન્ટમા લોગીન હોય તો સીધુ જ www.rijadeja.com પરનુ સ્ટડી મટીરિયલ્સ એક્સેસ કરી શકો છો
લોગીન થવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.



www.rijadeja.com વેબસાઇટ પર ઉપર તરફ આવેલ "Login" ટેબ ક્લિક કરો અને ત્યા આવેલ "Login Now" બટન ક્લિક કરો.



તમારુ ઇમેઇલ આઇડી તથા તેનો પાસવર્ડ એન્ટર કરો. યાદ રાખો કે આ ઇમેઇલ આઇડી www.rijadeja.com વેબસાઇટ સાથે રજીસ્ટર થયેલુ હોવુ જોઇએ. જો આપ રજીસ્ટર ના હોય તો અહી ક્લિક કરી રજીસ્ટર કરો.



ઉપરોક્ત સ્ટેપ્સ અનુસર્યા બાદ તમે સ્ટડી મટીરિયલ્સનુ પેજ જોઇ શકશો.