સ્ટડી મટીરિયલ કઇ રીતે ડાઉનલૉડ કરવુ?
Informationwww.rijadeja.com પરનુ દરેક સ્ટડી મટીરિયલ્સ તમે જોઇ શકો છો, ડાઉનલૉડ કરી શકો છો તેમજ પ્રિન્ટ પણ કરી શકો છો. Language option | www.rijadeja.com વેબસાઇટ પરથી સ્ટડી મટીરિયલ્સ ડાઉનલૉડ કરવા નીચેના સ્ટેપ્સ અનુસરો. ![]() લોગીન થયા બાદ જે સ્ટડી મટીરિયલ્સ જોવુ હોય તે પસંદ કરો. ![]() દરેક મટીરિયલ્સની ફાઇલ પર જમણી બાજુ ઉપર તરફ એક તીરની નીશાની આપેલ છે તેને ક્લિક કરો. આમ કરવાથી તે મટીરિયલ નવી વિન્ડૉ/ટેબમા ખુલશે (આ પ્રક્રિયાને ઇમેજ સ્વરુપમા જોવા અહી ક્લિક કરો) ![]() ઉપરોકત સ્ટેપ્સ અનુસર્યા બાદ નવી વિન્ડૉમા "File" મેનુ ક્લિક કરી તેમાથી "Download Original" ઑપ્શન પસંદ કરો એટલે ફાઇલ તમારા કોમ્પ્યુટરમા ડાઉનલૉડ થઇ જશે (આ પ્રક્રિયાને ઇમેજ સ્વરુપમા જોવા અહી ક્લિક કરો) |