એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલૉડ કરો

મોબાઇલના આ યુગમાં દરેક વ્યક્તિ પાસે મોબાઇલ ફોન પર ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે આપણી rijadeja.com વેબસાઇટ તેમાથી કંઇ રીતે બાકાત રહી શકે? તેથી જ આપણી આ શૈક્ષણિક વેબસાઇટ માટે આપણે એન્ડ્રોઇડ એપ્લીકેશન તૈયાર કરી છે. એ એપ્લીકેશન તમે તમારા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પર ઇન્સ્ટૉલ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી માહિતી અને તૈયારી ઓનલાઇન જ કરી શકો છો.

rijadeja.com એન્ડ્રોઇડ એપ્લીકેશન દ્વારા મળતા લાભો:

  • સરકારી નોકરીઓને લગતી તમામ માહિતીઓ
  • જનરલ નોલેજ, કરંટ અફેયર્સ અને અન્ય વિષયો માટે ઓનલાઇન ટેસ્ટ
  • ટેસ્ટ આપ્યા બાદ તુરંત જ સાચા જવાબો સાથે પરિણામ
  • આ ટેસ્ટ દ્વારા કોઇપણ જગ્યાએ અને ગમે ત્યારે પરીક્ષાની તૈયારી કરી શકાય છે
  • અને આ બધુ જ તદન્ન FREE!