અન્ય ઇમેઇલ આઇડી વડે ગુગલ એકાઉન્ટ કઇ રીતે બનાવવુ?

Tip!

તમારા અન્ય ઇમેઇલ એકાઉન્ટ દ્વારા ગુગલનુ આઇડી બનાવી શકો છો તે જ રીતે તમારુ પોતાનુ GMail આઇડી બનાવીને પણ www.rijadeja.com વેબસાઇટમા રજીસ્ટર થઇ શકો છો. GMail મા આઇડી બનાવવા અહી ક્લિક કરો.
ગુગલ એકાઉન્ટ બનાવવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો

આપેલ જગ્યાઓમા જરુરી વિગતો લખો 


આપના ઇમેઇલ આઇડી પર આવેલ મેઇલ ચેક કરી તેને વેરીફાઇ કરો